કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ? સમિતિ વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપની ધારા, 2013ની કલમ 139 મુજબ નોંધણી અધિકારીએ ઓડીટરની નિમણૂક અંગેની નોટિસ પાઠવવાનું ફોર્મ ___ છે. ફોર્મ નં. ADT-4 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કંપની ઓડિટરને નીચેનામાંથી શું તપાસવાનો અધિકાર છે કંપનીના હિસાબી ચોપડા અને વાઉચર કાયદાકીય અને આંકડાકીય માહિતી અંગેના ચોપડા કંપનીના પડતર અંગેના ચોપડા આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યમાં 56મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 'ગુજરાત ગૌરવ દિવસ- 2016' કયા જિલ્લામાં કરવામાં આવી ? અરવલ્લી દેવભૂમિ દ્વારકા બનાસકાંઠા છોટા ઉદેપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આકારણી વર્ષ 2015-16 માટે સિનિયર સિટિઝન માટેની આવક વેરા મુક્તિ મર્યાદા કેટલી છે ? રૂ.5,00,000 રૂ.3,00,000 રૂ.4,00,000 રૂ.2,50,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે ? EXCEL HTML એકેય નહીં WORD TRUE ANSWER : ? YOUR ANSWER : ?
3/2, 7/2, 11/2, 15/2 ___એ સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત (d) કેટલો છે ? 3/2 4 3 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?