EVM નું સાચું નામ શું છે ? ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોનું તખલ્લુસ “શ્રવણ' છે ? સુરેશ જોષી ઉમાશંકર જોશી દિનકર જોષી શિવકુમાર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Sachin played ___ than Shiva. more cleverly cleverer the cleverest more clever TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 7 ટકા 27 ટકા 4 ટકા 10 ટકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેશ એક વાટકામાં પલાળી રાખેલાં બીજમાંથી, બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની બે ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે ? મકાઈ ઘઉં મગફળી બાજરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ? છત્તીસગઢ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? કથકલી ભરતનાટયમ્ મણિપુરી કુચીપુડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ લખો : પાણી મૂકવું પ્રતિજ્ઞા લેવી કંટાળી જવું સજા કરવી પાણી રેડવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?