હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? ગાંધીનગર ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 45 100 80 60 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ મહિસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યાં શરૂ થઈ હતી ? જામનગર પાટણ સુરત ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? કબડ્ડી યોગ વોલીબોલ ખો-ખો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ છે ? 2015 2017 2014 2016 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી જોડણીવાળા શબ્દો કયા છે ?1. ઉહાપોહ2. ચૂપચાપ3. જૂનાગઢ4. હકુમત 5. અધીનિયમ6. વિશેષાધિકાર 2, 5, 6 2, 6 3, 4, 6 1, 3, 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 10 મિનિટ 15 મિનિટ 6 મિનિટ 20 મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?