નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
b) દેવો ને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
c) હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
d) 'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ
1. સવૈયા છંદ
2. સ્ત્રગ્ઘરા છંદ
3. શિખરિણી છંદ
4. શાર્દૂલવિક્રીડિત છંદ

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

કમ્પ્યૂટર મૅમેરી RAM અને ROM બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
a) RAM એટલે રેન્ડમ એક્સેસ મૅમરી અને ROM એટલે રેન્ડમ ઓન્લિ મૅમરી.
b) RAM કમ્પ્યુટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે ROM ફક્ત વાંચવાની સુવિધા આપે છે.
c) RAM ના પ્રકાર SRAM અને DRAM છે, જ્યારે ROM ના પ્રકાર PROM, EPROM, EEPROM છે.
d) RAM સ્થાયી મૅમરી છે, જ્યારે ROM અસ્થાયી મૅમરી છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતીય સંવિધાનના આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહિં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?