કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સામૂહિક ઉત્પાદન બેચ ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો. નરસિંહ મહેતા ત્રિભુવન લુહાર મનોજ ખંડેરિયા ત્રિભુવન વ્યાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ? ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું રોજગારીની તકો વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? ટ્રી (Tree) રિંગ (Ring) સ્ટાર (Star) સ્કવેર (Square) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એજન્સીનો ___ અંત આવે છે. સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અવેજ વિનાનો કરાર ___ છે. ગેરકાયદેસર રદબાતલ અમલમાં મૂકી શકાય તેવો આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. કેસરકુંવર દેવકુંવર દાનકુંવર દયાકુંવર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? બેકલિટ ઈન્ડિકેટ ફોનેટિક ટેરાટિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો c-4, a-3, d-2, b-1 b-1, d-3, c-2, a-4 d-1, b-3, a-2, c-4 a-2, c-4, b-1, d-3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?