અણહિલ ભરવાડ તથા ચંપા (જામ્બ) વણિકની મદદથી અણહિલપુર પાટણ ખાતે પોતાની રાજધાની ક્યા રાજવીએ સ્થાપિત કરી હતી ? ભૂવડ જયકિશોર વનરાજ ભીમદેવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા IPC-1860 ની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 168 166 186 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પ્રકારની વ્યથાને ‘મહાવ્યથા’ કહી ના શકાય ? કાનની સાંભળવા માટેની શકિતનો કાયમ માટે નાશ વ્યથા ભોગવનારને 10 દિવસ સુધી શારીરિક પીડા થાય આંખની જોવાની શકિતનો કાયમી નાશ મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયદાની ભુલનો ઉલ્લેખ આઇ.પી.સી.ની કઇ કલમમા છે ? કલમ-76 કલમ-7 કલમ-79 કલમ-78 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ? પહેલો ત્રીજો પહેલો, બીજો બંને બીજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ? GSLV MK IV GSLV MK III GSLV MK II GSLV MK I TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? નોઈડા નોઈડા ફરિદાબાદ જયપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યા વેદ માં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજેશે બજારમાંથી કેટલીક કેરી ખરીદી અને પહેલે દિવસે તે એક તૃતીયાંશ જેટલી કરી ખાઈ ગયો. બીજા દિવસે તેણે બચેલી કેરીમાંથી અડધી ખાધી. ત્રીજા દિવસે તેણે જોયું, તો બેકેરી બચી હતી તો એ બજાર માંંથી કુલ કેટલી કેરી લાવ્યો હશે? 6 8 9 12 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફાઇલ Close કરવા માટેની શોર્ટકટ કી કઇ ? Ctrl + C Ctrl + O Ctrl + W Ctrl + X TRUE ANSWER : ? YOUR ANSWER : ?