જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ? મણિશંકર ભટ્ટ નૃસિંહ વિભાકર ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? મેશ્વો ભાદર સાબરમતી માઝમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. મેઘરાજાને બોલાવવા માટે ભરૂચ જિલ્લાના ભોઈ જ્ઞાતિના લોકો મેઘરાજાની છડીનો ઉત્સવ ઉજવે છે. શ્રાવણ વદ નોમના દિવસે મેઘરાજાની છડીનો ઉત્સવ શરૂ થાય છે અને શ્રાવણ વદ દસમના દિવસે વરઘોડો કાઢી નર્મદા નદીમાં મૂર્તિ વિસર્જન થાય છે. આપેલ તમામ માઘ મેળો ભરૂચમાં ભરાય છે જે મેઘરાજાની છડીનો ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા ખેડા અમદાવાદ મહેસાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા જિલ્લામાં ઝાલાવાડી બોલી બોલાય છે ? સુરેન્દ્રનગર જુનાગઢ ભાવનગર જામનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનો અગત્યનો 'પશુમેળો' નીચેનામાંથી કયો છે ? ભવનાથનો મેળો વૌઠાનો મેળો શામળાજીનો મેળો તરણેતરનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? અંબાજી, બનાસકાંઠા ગુણભાખરી, સાબરકાંઠા સાગબારા, નર્મદા વૌઠા, અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?