બાઈનરી પદ્ધતિના જનક કોને માનવામાં આવે છે ? વોન ન્યુમેન લાયન એક્ટન ચાર્લ્સ બેબેઝ અગસ્ટા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ? પ્રાગેતિહાસિક કાળ તામ્રયુગ આપેલ પૈકી એક પણ નહીં પૌરાણિક કાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
“અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? ઘાયલ બેફામ મરીઝ મકરંદ દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની રાષ્ટ્રીય મુદ્રા (સારનાથના સ્તંભ) માં નીચેનામાંથી ક્યા પ્રાણીનો સમાવેશ થતો નથી ? વાઘ ઘોડો આખલો હાથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સહઅપરાધી, આરોપી વ્યક્તિની સામે... સક્ષમ સાક્ષી બનશે સક્ષમ સાક્ષી નહીં બને. આપેલ પૈકી એક પણ નહીં સક્ષમ સાક્ષી બનાવવાનું કોર્ટની વિવેક બુદ્ધિ પર નિર્ભર છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
4%ના સાદા દરે રકમ કેટલા વર્ષે બમણી થાય ? 20 વર્ષે 15 વર્ષે 25 વર્ષે 30 વર્ષે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો.- 1860ની કલમ - 147 માં શાની વ્યાખ્યા છે ? બખેડો હુલ્લડની સજા ગેરકાયદેસર મંડળો દહેજપ્રથા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ? કોઇપણ વ્યકિતના શરીરને મનને આપેલ તમામ પ્રતિષ્ઠાને કે મિલકતને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કમ્પ્યૂટરમાં વપરાતી આઇ.સી. ચીપ્સ શેની બનેલી હોય છે ? સિલિકોનની મેગ્નેશિયમની કાર્બનની જિપ્સમની TRUE ANSWER : ? YOUR ANSWER : ?