સાયકલના છરા બનાવતી એક ફેક્ટરીમાં ઉત્પાદીત વસ્તુ માટેના કુલ ખર્ચનું વિધેય નીચે પ્રમાણે છે.
C = 10 + 2x + 5x²
જ્યાં C = કુલ ખર્ચ (હજાર રૂપિયામાં), x = ઉત્પાદનનો જથ્થો (હજારમાં)
જો 23 હજાર એકમોનું ઉત્પાદન કરવાનું હોય તો તે માટેનો સીમાંત ખર્ચ કેટલો થશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?