ગુજરાતમાં સૌપ્રથમ આયુર્વેદની કોલેજ ક્યા શરૂ થઈ હતી ? પાટણ ભાવનગર જામનગર સુરત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિદ્ધરાજ જયસિંહે સોરઠ જીતી ત્યાં ___ દંડનાયક તરીકે નિમણૂંક કરી જેણે ગિરનાર પર મંદિર નિર્માણ કરાવ્યું. કેશવમંત્રી મુંજાલ મહેતા સજ્જન મંત્રી શાંતુ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ મહાવીર સ્વામી, નેમીનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા રાજવીના શાસનકાળ દરમિયાન છત્રપતિ શિવાજીએ બે વખત સુરતમાં લૂંટ ચલાવી હતી ? સુલતાન મુઝફ્ફરશાહ અકબર ઔરંગઝેબ શાહજહાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રથમ સ્ત્રી સંસ્થા ‘વિકાસગૃહ’ કે જે વિધવા તથા અનાથ બાળકોને આશ્રય પૂરું પાડતી. આ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? મૃદુલા સારાભાઈ અને પુષ્પાબહેન મહેતા બંને પુષ્પાબહેન મહેતા ઈલા ભટ્ટ મૃદુલા સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈ.સ. 1972માં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ બેઠકો કેટલી હતી ? 154 182 168 132 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં આવેલ હઠીસિંહના દેરા કોને સમર્પિત છે ? મહાવીર મલ્લિનાથ પાર્શ્વનાથ ધર્મનાથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જામનગર જિલ્લામાં આવેલ ગોપનું મંદિર કયા કાળનું સ્થાપત્ય છે ? મૌર્યકાળ રાષ્ટ્રકૂટ મૈત્રકકાળ સોલંકીકાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કચ્છનો લિગ્નાઈટ કોલસો ધરાવતો ડુંગર કયો છે ? બરડો સતિયાદેવ ખોખરા ઉમિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?