'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહંમદ ગઝની સાથે કયા ઈતિહાસકાર સંકળાયેલ હતા ? ઈબ્નબતૂતા ફૈઝી ફિરદૌસ અલબરૂની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે રાજા રામમોહનરાય ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર અશ્વઘોષ - બુદ્ધચરિત પાણિની - અષ્ટાધ્યાયી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? જયદેવ મોહમ્મદ ઈકબાલ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? શ્રીલંકા પાકિસ્તાન ચીન બાંગ્લાદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર રાષ્ટ્રકૂટ ચાલુક્ય પાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મોરારજી દેસાઈએ સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીજીએ મહાદેવભાઈ દેસાઈએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?