જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ તમામ લેખિત આપેલ એકપણ નહીં ઇશારા દ્વારા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં કોણ સાથ આપી શકે તે બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-112 કલમ-82 કલમ-118 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સૂચક પ્રશ્નો અથવા જવાબલક્ષી પ્રશ્નો અંગે જોગવાઈ છે ? કલમ-137 કલમ-159 કલમ-118 કલમ-141 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-118 કલમ-159 કલમ-112 કલમ-137 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કબૂલાત ક્યારે સ્વીકાર્ય હોય છે ? ફરિયાદ કર્તાની હાજરીમાં ડી.જી.પીની હાજરીમાં પ્રતિપક્ષીની હાજરીમાં મૅજિસ્ટ્રેટની હાજરીમાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર દસ્તાવેજને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ? નકલી દસ્તાવેજ ખાનગી દસ્તાવેજ સાર્વજનિક દસ્તાવેજ અમાન્ય દસ્તાવેજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ? અમાન્ય પુરાવો ખાનગી પુરાવો પ્રાથમિક પુરાવો દ્વિતીયક પુરાવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-112 કલમ-82 કલમ-92 કલમ-72 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં સાક્ષીઓને રજૂ કરવાનો અને તેમની તપાસ બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-135 કલમ-141 કલમ-159 TRUE ANSWER : ? YOUR ANSWER : ?