‘સાધના’ નામના પ્રકાશનનો સમયગાળો જણાવો. વાર્ષિક પખવાડિક સાપ્તાહિક માસિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. યમક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તેજ ટાંકીને 3 કલાકમાં ભરે છે જો બન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 72 મીનીટ 92 મીનીટ 64 મીનીટ 49 મીનીટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ? સ્નુકર સ્નાઈપર સ્નિફર સ્પાઈલર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિકેટમાં ધોનીએ 80 ઈનિગ્સમાં 24 વખત સદી ફટકારી છે, તો તેણે સદી નથી ફટકારી તેની સંભાવના શોધો. 0.80 0.70 0.56 0.65 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Bruno said, "Where ___ the real truth ?". have they been exposed they have exposed they have been exposed have they exposed TRUE ANSWER : ? YOUR ANSWER : ?
While targeting the goal of life, he met ___ triumph and disaster. after whirlst for with TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"હિમાલયનો પ્રવાસ" કોના દ્વારા લખાયેલ છે ? તેનસિંગ ગુણવંત શાહ કાકા કાલેલકર સ્વામી સચ્ચિદાનંદજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?