રોકડ પ્રવાહ પત્રક અને ગુણોત્તર વિશ્લેષણ નિર્ણય ઘડતર પ્રક્રિયા માટેના ઉપયોગી ___ છે. સાધનો નિર્ણયો મૂળભૂત આંકડા પત્રકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશિષ્ટ આવડત પ્રાપ્ત કરવા કર્મચારીને સૈદ્ધાંતિક અને વ્યવહારું શિક્ષણ આપવું એટલે ___ માહિતી પ્રેષણ તાલીમ છટણી ભરતી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ? વાહનનો આરટીઓ નંબર ઘરનો ટેલિફોન મોબાઈલ ફોન ઈન્કમટેક્સ રિટર્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
H2SO3 એ કોનું અણુસૂત્ર છે ? સલ્ફ્યુરિક એસિડ નાઈટ્રિક એસિડ સલ્ફર ઓક્સાઈડ સલ્ફ્યુરસ એસિડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિચલનાંક મેળવવા માટેનું સૂત્ર x̄/6 6/x̄ × 1/100 6/x̄ × 100 x̄/6 × 100 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે. ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો ગણવાની શ્રેષ્ઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે ? માસિક પગાર બોનસ કમિશન એકમ દીઠ વેતન દર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? સુરત બનાસકાંઠા જામનગર સાબરકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?