'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? દિશા જાણવા વિમાનની ઊંચાઈ માપવા દરીયાની ઊંડાઈ માપવા વાતાવરણનું દબાણ માપવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ? લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સની ઊંચાઈ વધારીશું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વનસ્પતિમાં પર્ણોમાંથી અન્ય ભાગો તરફ પ્રકાશ સંશ્લેષણની નીપજોનું વહન કોના દ્વારા થાય છે ? જલવાહક અને અન્નવાહકપેશી જલવાહક પેશી તમામ જીવંત પેશી અન્નવાહક પેશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેત્રમણિનું કાર્ય શું છે ? યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું. પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? વિલિયમ હાર્વે એલેક્ઝાન્ડર બેઈન ગોલ્ડસ્ટીન લેવાયસિએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે ? ઓક્સિજન આર્ગોન કાર્બન મોનોક્સાઈડ કલોરીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ? કલોરો પાયરી ફોસ એકેય નહીં મેલાથીઓમ ડાયમીથોએટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?