મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પુરૂષોત્તમદાસ અમૃતલાલ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ ભાઈલાલભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ગાયક ન લાયક તું ફોગટ ફુલાણો છે’ – અલંકાર જણાવો. યમક અનન્વય ઉપમા વર્ણાનુપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(3x-7y)² = ___ 9x² - 49y² 9x² - 42xy + 49y² 9x² + 42xy + 49y² 6x² - 21xy + 14y² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ? જળવિવાદ માટે કુંભમેળા માટે ઉપગ્રહ છોડવા માટે મંદિરો માટે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘અંગૂઠા પાસેની આંગળી’ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? તર્જની વચલી ટચલી અનામિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સદાવ્રત’ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? કોઠાર અન્નક્ષેત્ર વખાર ધર્મશાળા TRUE ANSWER : ? YOUR ANSWER : ?