નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત સરીતા સંગીત સુધા સંગીત સંગત સંગીત મકરંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વિવેકાનંદ' સંધિ છૂટી પાડો. વિવેક + અનંદ વિવેકા + આનંદ વિવેકા + અનંદ વિવેક + આનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 64 512 16 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે ? 22 સપ્ટેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 ડિસેમ્બરે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું ? 27-08-1757 23-06-1757 29-09-1757 25-07-1757 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘The tallgirl in the pink dress is getting into the bus.' - In the given sentence tall is ___. noun pronoun verb adjective TRUE ANSWER : ? YOUR ANSWER : ?