મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે સુમતિ મોરારજીએ પ્રાણલાલ દેવકરણ નાનજીએ મોરારજી ગોકુળદાસે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. પીલીભીત ચંપારણ મદુરાઈ આસનસોલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ કામદાર સંઘ મજૂર મંડળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી મોરારજી ભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ? વિનોબા ભાવે લોકમાન્ય ટિળક મહાત્મા ગાંધીજી રમણભાઈ નિલકંઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાત્મા ગાંધીજીની હાકલ સુણીને પોતાનું સર્વસ્વ છોડી, સાદગી અપનાવીને સ્વાતંત્ર્ય આંદોલનમાં ઝુકાવનાર રાજવી દરબાર ગોપાળદાસનું જન્મસ્થળ જણાવો. ધર્મજ વસો વડતાલ પીજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? ડુંગળી ચોર તમાકુ ચોર બટાટા ચોર શેરડી ચોર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે ‘નવજીવન’ પત્રિકા કરી હતી. આ પત્રિકા વાસ્તવમાં અગાઉ કોની માલિકીની હતી ? ઈન્દુલાલ યાજ્ઞિક પ્રીતમરાય દેસાઈ કાકાસાહેબ કાલેલકર સ્વામી આનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1915 1919 1917 1922 TRUE ANSWER : ? YOUR ANSWER : ?