કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? અનુવંશ વારસો નિર્જીવ સજીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સંપત્તિની સમાન વહેંચણી જાતિવાદી કલ્યાણ સશક્તોની જાહેર જવાબદારી તકની સમાનતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા ? સ્પેઈન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઓસ્ટ્રીયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? સામાજીકરણ સંસ્થાકરણ વર્તનનો માપદંડ સમૂહ દ્વારા સર્જન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે ? એમ.પી.પોલેટ ઓગસ્ત કોન્ત પ્લૂટો એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી.ડી.બોઆઝ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજ પદ્મનાભન અમિત અબ્રાહમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? ભાષા સ્તરીકરણ લિંગ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? લાડ લડાવવાની સામેલગીરી વિનાની અધિકારવાદી આપખુદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઘેટું ઉંદર કૂતરો ઘોડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?