ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ? ઈ.સ. 1987-88 ઈ.સ. 1996-97 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ધોરણ-8માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ માટેની ખરીદી માટે આપવામાં આવતી સહાય કઈ યોજના દ્વારા અપાય છે ? સરસ્વતી સાધના યોજના મુખ્યમંત્રી સહાય યોજના કુંવરબાઈનું મામેરૂ યોજના મા જશોદા યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી ? ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 15 જાન્યુઆરી 14 જાન્યુઆરી 16 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે ? સરપંચ સહિત બધા સભ્યો બિનહરીફ ચૂંટાય આર્થિક રીતે સ્વનિર્ભર હોય પાણી, સડક અને વીજળી ઉપલબ્ધ હોય સૌથી વધુ સાક્ષરતા હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? પવિત્ર ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? 24 જાન્યુઆરી, 1999 15 ઓગષ્ટ, 1998 1 મે, 1998 26 જાન્યુઆરી, 2001 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? ઈ-ગ્રામ એકપણ નહીં સ્વાગત નિર્મલ ગ્રામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા તથા ગુણવત્તા અને પ્રાથમિક શિક્ષણ તમામને મળે તે હેતુસર કયો કાયદો લાવવામાં આવેલ છે ? RTI Act 2005 RTE Act 2005 RTI Act 2009 RTE Act 2009 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"PURA" યોજના / વિચારનું નીચેના પૈકી કોણે સૂચન કર્યું હતું ? એ.વી. વાજપાઈ પ્રણવ મુખર્જી મનમોહનસિંહ એ.પી.જે. અબ્દુલ કલામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘરેલુ ત્રાસ, ઓફિસમાં છેડછાડ અને શૈક્ષણિક સંકુલોમાં બનતા છેડતીના બનાવો સાથે મહિલાઓને સલામતી પૂરી પાડવાના હેતુથી રાજ્ય સરકારે ___ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે. 101 100 1098 181 TRUE ANSWER : ? YOUR ANSWER : ?