નીચેનામાંથી કયુ ભારતના બંધારણનું લક્ષણ નથી ? પ્રમુખશાહી પદ્ધતિ મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જયારે કોઇ વસ્તુને પૃથ્વી પરથી ચંદ્ર પર લઇ જવામાં આવે ત્યારે તેનું વજન ઘટે છે. કારણ કે ? ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ પાતળી છે. પૃથ્વીનું ગુરૂત્વકર્ષણ બળ ચંદ્રના ગુરૂત્વાકર્ષણ બળ કરતાં વધુ છે. ચંદ્ર પર હવા પૃથ્વી કરતાં વધુ જાડી છે. પૃથ્વીના ગુરૂત્વકર્ષણ બળ કરતાં ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ બળ વધુ છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના જોડકા માટે કયો જવાબ સાચો છે.સ્થળ(P) અમૃતસર(Q)ગુડગાંવ(R) ભોપાલ(S) પૂણેરાજ્ય 1. હરિયાણા2. પંજાબ3. મહારાષ્ટ્ર4. મધ્યપ્રદેશ P-2, Q-1, R-4, S-3 P-1, Q-2, R-3, S-4 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-3, S-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ કયાં યોજાઇ ગયો ? કોલંબો લંડન જકાર્તા નવી દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇલેકટ્રીક ગોળામાં પ્રકાશ આપવા માટે કઇ ધાતુનો ઉપયોગ થાય છે ? ટંગસ્ટન એલ્યુમિનિયમ પિત્તળ નિકલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના જોડકા માટે આપેલ જવાબોમાંથી કયો સાચો છે ?(P)ખજૂરાહો(Q)કોણાર્ક (R) નાલંદા(S)ઇલોરા (1) ઓરીસ્સા(2) બિહાર(3) મહારાષ્ટ્ર(4) મધ્યપ્રદેશ P-4, Q-2, R-1, S-3 P-4, Q-1, R-3, S-2 P-4, Q-1, R-2, S-3 P-4, Q-3, R-2, S-1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘પંચાયતી રાજ’ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારીત છે ? સત્તાના વિકેન્દ્રીકરણ પ્રમુખશાહી પદ્ધતિ સર્વોચ્ચ અદાલતની સર્વોપરિતા સંસદીય લોકતંત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના જોડકાં અંગે કયો જવાબ સાચો છે ?(P) સોમનાથ મંદિર(Q) સાપુતારા ગીરીમથક(R) ઘોલાવીરાના અવશેષો(S) લોથલ બંદરના અવશેષો(1) ડાંગ જિલ્લો(2) જુનાગઢ જિલ્લો(3) કચ્છ જિલ્લો(4) અમદાવાદ જિલ્લો P-2, Q-1, R-3, S-4 P-4, Q-1, R-3, S-2 P-1, Q-2, R-3, S-4 P-2, Q-1, R-4, S-3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?