શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા કયાંના વતની હતા ? ભાવનગર રાજકોટ મથુરા પોરબંદર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઇ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે ? સી.આર.પી.સી. કલમ - 141 સી.આર.પી.સી. કલમ - 155 સી.આર.પી.સી. કલમ - 145 સી.આર.પી.સી. કલમ - 151 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સી. રાજગોપાલા ચારી જવાહરલાલ નહેરૂ રાજેન્દ્ર પ્રસાદ ડો. ભીમરાવ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? દાહોદ પંચમહાલ બનાસકાંઠા ડાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? અડધી સાબિત સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં સાબિત ન થયેલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા રાજયની સીમા ગુજરાતને અડતી નથી ? મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમ્મુ કાશ્મીર રાજયને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 302 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા, રાજયસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજયસભા લોકસભા રાજયસભા TRUE ANSWER : ? YOUR ANSWER : ?