માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા. 12-10-2005 તા. 31-12-2005 તા. 3-10-2005 તા. 15-6-2005 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સત્તા-સમતુલા સંકલન સહકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મંત્રીશ્રી મુખ્યપ્રધાન સચિવાલય કલેકટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તમાનમાં નીચેના પૈકી કઈ શાખાને રાજ્ય વહીવટની નવીન શાખા તરીકે ઓળખવામાં આવે છે ? લોકાભિમુખ વહીવટ વિકાસ-વહીવટ જનાધાર-વહીવટ કાર્યક્ષમ વહીવટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આઈ.એ.એસ. (ઈન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)ની ટ્રેઈનીંગ ક્યાં આપવામાં આવે છે ? હૈદરાબાદ મસૂરી દાર્જિલિંગ દિલ્હી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ? દર મહિનાના બીજા શનિવારે દર મહિનાના પ્રથમ સોમવારે દર મહિનાના ત્રીજા બુધવારે દર મહિનાના ચોથા ગુરુવારે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરકારી નોકરીઓમાં ભરતી માટે લાયકાત (Qualification) પદ્વતિ કયાંથી શરૂ કરવામાં આવી ? 1921 1931 1923 1925 TRUE ANSWER : ? YOUR ANSWER : ?