બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 25, 40 100, 160 40, 25 50, 80 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ સંખ્યાઓનો સ૨વાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્ત૨ 2 : 3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો. 40 72 48 60 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે સંખ્યાઓનો સ૨વાળો 45 અને તેમનો ગુણોત્ત૨ 7:8 હોય તો તે સંખ્યા શોધો. 21 અને 24 25 અને 20 30 અને 15 22 અને 23 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A, B અને C ની વચ્ચે રૂ.1380 વહેંચવામાં આવે છે. જો A, B અને C ને જેટલી રકમ મળી તેના કરતાં અનુક્રમે રૂ.5, રૂ.10 અને રૂ.15 ઓછા મળ્યા હોત તો તેમને મળેલ રકમ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં હોય, A ને કેટલી રકમ મળી હશે ? રૂ.285 રૂ. 325 રૂ. 305 રૂ. 315 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ. ___ મહેનતાણું મળે. રૂા. 320 રૂા. 2400 રૂા. 200 રૂા. 3200 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1 લીટર મીનરલ વોટરના ભાવમાં ₹ 2 વધારો થાય તો ₹ 360 માં પહેલાં કરતાં 2 લીટર પાણી ઓછું મળે તો મીનરલ વોટરનો અગાઉનો (મૂળ) ભાવ શોધો. ₹ 20 ₹ 24 ₹ 30 ₹ 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ? 35 લીટર 32 લીટર 30 લીટર 33 લીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
30% ખોટથી વસ્તુ વેચવાથી તેની મૂ.કિ. અને વે.કિ નો ગુણોત્તર કેટલો થાય ? 10 : 3 10 : 7 5 : 2 5 : 7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રણ ટી.વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે. આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂ.60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ? 1,40,000 1,00,000 1,20,000 80,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?