નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -150° C -238° C -148° C -173° C TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાર્ડિયન ડ્રોનની બનાવટ ક્યા દેશ દ્વારા થયેલી છે ? રશિયા જર્મની ભારત અમેરિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ? સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે LVM-3 PSLV-XL GSLV-MK III TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મંગળમિશનમાં સફળ થનારો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફ્રેન્ચ ગૂયેનાની સીમા કયા દેશોને સ્પર્શતી નથી ? બ્રાઝિલ એક પણ ને નહીં, તે એક દ્રિપ છે. સૂરીનામ આર્જેન્ટિા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત દ્વારા નીચેના પૈકી કઈ ત્રીજી પેઢીની 'ફાયર એન્ડ ફરગેટ' (Fire and forget) ટેન્ક વિરોધી મિસાઈલ વિકસાવવામાં આવી છે ? અર્જુન બરાક-8 નાગ ત્રિશૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતે વિકસાવેલી પ્રથમ સ્વદેશી મિસાઈલ કઈ છે ? આકાશ અગ્નિ પૃથ્વી ત્રિશૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 100 GW 100 MW 60 MW 60 GW TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ? રોકેટ કિલ્લો સ્વદેશી સબમરીન વિદેશી સબમરીન ફ્રિગેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?