A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પૂરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 4 8 6 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નાણાંકીય વર્ષ 2017-18 માટે રૂ. 3.50 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા કરદાતાને રૂ. 2500/- નું ટેક્સ રીબેટ મળે છે. જે આવક વેરાની કઈ કલમ હેઠળ છે ? આપેલ પૈકી એકપણ નહીં 80 87 A 10 A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવગરીબીના આંકનું સૂત્ર- P<sub>3</sub> = (P<sub>0</sub>+P<sub>1</sub>+P<sub>2</sub>) ÷ 3 P<sub>2</sub> = (P<sub>0</sub>+P<sub>1</sub>+P<sub>3</sub>) ÷ 3 P<sub>1</sub> = (P<sub>0</sub>+P<sub>1</sub>+P<sub>2</sub>) ÷ 3 P = (P<sub>1</sub>+P<sub>2</sub>+P<sub>3</sub>) ÷ 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક દેશમાંથી બીજા દેશમાં નાણાં મોકલવા (ટ્રાન્સફર કરવા) માટે વપરાતા 'સ્વીફટ કોડ' (SWIFT code) નું પૂરું નામ જણાવો. સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્શીયલ ટેલિકોમ્યુનિકેશન સોસાયટી ઓફ વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સ ટ્રાન્સફર સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટ્રાબેન્ક ફાઈનાન્સીયલ ટ્રાન્જેક્શન સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેન્ક ફાઈનાન્સ ટેક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અવમૂલ્યનથી નીચેનામાંથી કઈ અસર ઉદ્ભવે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આયાતો મોંઘી બને નિકાસો સસ્તી બને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્યારે ફુગાવો સતત વધુ રહેતો હોય ત્યારે સ્ટોક મૂલ્યાંકનની કઈ પદ્ધતિ સૌથી વધુ ફાયદાકારક થાય ? લીફો (LIFO) ચલિત સરેરાશ ભારિત સરેરાશ ફીફો (FIFO) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? દોરવણી માહિતી પ્રેષણ અંકુશ માહિતી સંચાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? 39.52 28.5 5.51 આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? બધાજ કામ પૂરા કરી નવરા થવું કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં કામ પૂરું કરવા ઉતાવળ કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય ક્રમમાં ગોઠવો.1 - ખતવણી, 2 - પાકુ સરવૈયું, 3 - ઓડિટ, 4 - આમ નોંધ, 5 - કાચુ સરવૈયું 4, 1, 5, 3, 2 5, 2, 4, 1, 3 1, 4, 5, 2, 3 4, 1, 5, 2, 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?