70.7 + 70.007 + 70.07 + 70.0007 = ? તો ? = ___ 1110 101010 11110 11111 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વળે વળ ઉતારવો એટલે... બંધબેસતી ગોઠવણ કરવી મુશ્કેલ કાર્ય કરવું વધારીને વાત કરવી સામર્થ્ય હોવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ? પેસેફ્કિ મહાસાગર હિંદ મહાસાગર એટલાન્ટિક મહાસાગર આર્કિટિક મહાસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
" ___ ગાઉએ બોલી બદલાય'' - આમાં ખાલી જગ્યામાં શું આવે ? ચૌદ આઠ બાર ત્રણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? નીરદ મેઘ બધા વિકલ્પો ખોટા છે દામિની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
No sooner did I open the door ___ the cat ran away. (fill in the blank) so that as when then TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? ખિસ્સાકાત્રુ ખિસ્સાંકાતરુ ખિસ્સાકાતરુ ખિસ્સાકાતરું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. કયા ભયો આંતરિક ભયો કહેવાય ? મૂર્છા આવવી દેહ પ્રત્યેની મમતા આત્માની અવગણના કામ, ક્રોધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? ઈંગ્લેન્ડ સાઉથ આફ્રીકા ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ TRUE ANSWER : ? YOUR ANSWER : ?