“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? જવાહરલાલ નેહરૂ ગાંધીજી ડૉ. રાજેન્દ્રપ્રસાદ બાબાસાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મિલ્ખાસિંહે સમગ્ર વિશ્વમાં ભારતને શેના માટે ગૌરવ અપાવ્યું ? દોડ કબ્બડી મુક્કાબાજી કુસ્તી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગુજરાતી વિશ્વકોશ'માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ? અમૃતલાલ યાજ્ઞિક યશવંત શુક્લ સિતાંશુ યશચંદ્ર ધીરુભાઈ ઠાકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 17.3 1.41 1.73 173 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 175 110 165 180 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1977 1975 1951 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર અઠવાડિયે દર મહિને દર બે મહિને દર પખવાડિયે TRUE ANSWER : ? YOUR ANSWER : ?