I ___ to see my Aunt when I reached home. amaze amazing was amazed amazed TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પહેલા 4 દેશો બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનની સંસ્થા BRIC હવે BRICS બની ગઈ છે એમાં સામેલ પાંચમો દેશ કયો છે ? સિંગાપુર દક્ષિણ કોરિયા દક્ષિણ આફ્રિકા શ્રીલંકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 1 1, 2, 3 માત્ર 2 માત્ર 1, 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 3 : 4 4 : 3 4 : 5 5 : 8 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
India is the ___ democracy in the world. larged larging larger largest TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કોર્નવોલિસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ? અનુચ્છેદ 112 અનુચ્છેદ 260 અનુચ્છેદ 280 અનુચ્છેદ 360 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. મંદાક્રાન્તા શિખરિણી અનુષ્ટુપ પૃથ્વી TRUE ANSWER : ? YOUR ANSWER : ?