Idioms :- To chew the cud To face trouble Full energy To think deeply A useless cry TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? મીઢણ પાનેતર સાડી પાલવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે ? ભાગ 20 ભાગ 18 ભાગ 21 ભાગ 17 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Ms-Wordના મેનુ બારના મેનુમા સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે ? 5 11 7 9 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ કર્મધારય સમાસ છે ? ખાધું-પીધું પૃથ્વી પિતાંબર મનહર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ગાફિલ’ કોનું તખલ્લુસ છે ? અનંતરાય રાવળ જયંત પરીખ મનુભાઈ ત્રિવેદી ગૌરીશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો 1 પુરુષ અથવા 2 મહિલા અથવા 3 બાળકો એક કામને 44 દિવસમાં પૂરું કરે છે, તો તે કાર્યને 1 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સાથે કેટલા દિવસમાં પૂરું કરશે ? 21 33 24 26 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The Cost of ___ is rising rapidly in this city. Living being Surviving Existing TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો ABCD માં A -> Z, 1 -> 26 મુજબ હોય અને AHMEDABAD = -7 તથા PALANPUR = 5 હોય તો SURENDRANAGAR = ___ 69 -47 78 -37 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચાંદલિયાની ગાડી' કોનું બાળ કાવ્યસંગ્રહ છે ? ચંદ્રકાન્ત શેઠ સુરેશ જોષી ગિજુભાઈ બધેકા હરીન્દ્ર દવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?