⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 3π 2π π 6π TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા શેરડી ઘઉં બાજરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'રાષ્ટ્રિય વિજ્ઞાન દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 28th February 28th July 11th May 21st February TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ? General positioning system Global point service Global positioning service Global Positioning System TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” પંચામૃત ગળથૂથી શરબત ચ્યવવનપ્રાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? ગિરા - વાણી કૃપણ - કંજૂસ દર્પ - ઘાસ કચૂડો - હીંચકો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? કેન્દ્ર યાદી રાજ્ય યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે ? અમૃતા યાત્રા નકશાનાં નગર પનઘટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?