નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતો નથી ? પરિશ્રમ પુરુષાર્થ મહેનત પ્રારબ્ધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લીપ વર્ષમાં 1 લી ફેબ્રુઆરીના રોજ સોમવાર હોય તો 1 લી માર્ચના દિવસે કયો વાર હશે ? મંગળવાર ગુરુવાર બુધવાર સોમવાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું એપ્લિકેશન લેયર પ્રોટોકોલ–UDPનો ઉપયોગ કરતો નથી ? VOIP SNMP FTP DNS TRUE ANSWER : ? YOUR ANSWER : ?
One word substitution : Insatiable greed for richer. Actuary avarice Apostate Antiquary TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ સંખ્યાને 5 ગણી કરી તેમા તે જ સંખ્યા ઉમેરતા 360 થાય છે ? 64 60 52 56 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમગ્ર એશિયામાં જંગલી ગધેડા કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ? હિંગોળગઢ અભ્યારણ્ય કચ્છ અભ્યારણ્ય ઘુડખર અભ્યારણ્ય બરડો અભ્યારણ્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો Aની આવક B કરતાં 150 ટકા વધારે છે, તો Bની આવક Aની આવક કરતાં કેટલા ટકા ઓછી છે ? 80% 40% 75% 60% TRUE ANSWER : ? YOUR ANSWER : ?