ગુજરાતના ક્યા શહેરનો એક લાખથી વધુ વસ્તીમાં સમાવેશ થતો નથી ? પાલનપુર પાટણ આહવા બોટાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચારેબાજુ પાણીથી ઘેરાયેલા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મહાસાગર ટાપુ(દ્વીપ) સાગર સમુદ્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શ્લેષ અલંકારનું ઉદાહરણ ઓળખાવો હિમાલય તે હિમાલય પાને પાને પોઢી રાત માડીનો મેઘ બારે માસ રે હું માનવી માનવ થાઉં તો ઘણું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કસ્તૂરી મૃગ માટે કયું અભ્યારણ્ય પ્રખ્યાત છે ? દચીગામ કાઝીરંગા બાંદીપુર કાન્હા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં વિજ્ઞાન ટેક્નોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો ? લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી વિક્રમ સારાભાઇ જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The two brothers generally wear ___ clothes. each other one another's one others each other's TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંજ્ઞા સંદર્ભે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ બંને ખતુડોશી, તાજમહેલ, પંજાબ – વ્યક્તિ વાચક આપેલ પૈકી એક પણ નહીં પૈસેટકે, જૂથ, વર્ગ – સમુહવાચક સંજ્ઞા TRUE ANSWER : ? YOUR ANSWER : ?