‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ? ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. સ્વવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યોગ્ય જોડકાં જોડો :મેળાનું નામa. ભવનાથનો મેળોb. નકળંગનો મેળો (કોળિયાક) c. માધવપુરનો મેળો d. મોઢેરાનો મેળો મેળાની તિથિ 1. શ્રાવણ વદ અમાસ 2. મહાવદ નોમથી બારસ 3. ભાદરવા વદ અમાસ 4. ચૈત્ર સુદ નોમથી તેરસ a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 c-1, d-2, a-3, b-4 b-1, c-2, d-3, a-4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ? 1978 1988 1972 1982 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 60 40 30 50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો. સદા + એવ = સદૈવ પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય વન + ઔષધિ = વનોષધી મહા + ઋષિ = મહાઋષિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખુલ્લા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ (પૃષ્ઠફળ)નું સૂત્ર જણાવો. 2πr(h+r) 2πrh 4πrh 4πr² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ? 15 ઑગસ્ટ, 2016 1 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 26 જાન્યુઆરી, 2015 TRUE ANSWER : ? YOUR ANSWER : ?