ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો - પંકિતમાં અલંકાર કયો છે ? વર્ણાનુપ્રાસ શ્લેષ અનન્વય ઉત્પ્રેક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું સંગ્રહાલય (મ્યુઝીયમ) ક્યું છે ? બરોડા મ્યુઝીયમ એન્ડ લિટરેચર ગેલેરી, વડોદરા કચ્છ મ્યુઝીયમ, ભૂજ વેસ્ટર્ન મ્યુઝીયમ, રાજકોટ બાર્ટન મ્યુઝીયમ, ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક નળાકારનું ઘનફળ 2200 સેમી³ છે. જો નળાકારની ઊંચાઈ 7 સેમી હોય તો નળાકારની ત્રિજયા ___ સેમી છે. 5 20 15 10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ' ક્યાં સાહિત્યકારનું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ પ્રીતમ દલપતરામ નર્મદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઓપરેશન ફ્લડ' (Operation Flood) કઈ બાબતને લગતું છે ? અનાજમાં સ્વનિર્ભરતા પૂર શમન પૂર પુનઃવસન શ્વેતક્રાંતિ લાવવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાળ દર મહિને આશરે કેટલા વધે છે ? 1.75 સેમી. 1 સેમી. 2.25 સેમી. 1.25 સેમી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બે ટ્રેનની લંબાઈ 185 m અને 215 m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40km/hr છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 15 સેકન્ડ 12 સેકન્ડ 1 મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?