નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". મહાત્મા ગાંધી આંબેડકર ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ATIRAના પ્રથમ ડિરેક્ટર કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ વિક્રમ સારાભાઈ જવાહરલાલ નહેરુ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મવિભૂષણ મેળવનાર ગુજરાતી મહિલા કોણ ? વનરાજ ભાટિયા કુમુદિની લાખિયા હોમાઈ વ્યારાવાલા કે.જી. સુબ્રહ્મણ્યમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડિજિટલ ટ્રાન્જેક્શન માટેની 'ભીમ' એપ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોના સ્મરણાર્થે લૉન્ચ કરી ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ડૉ.બાબા સાહેબ આંબેડકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ? ત્રિભુવનદાસ ગજ્જર હોમી ભાભા નટવરલાલ પંડ્યા વિક્રમ સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ? કાકાસાહેબ કાલેલકર પન્ના નાયક દામોદર બોટાદકર સ્વામી આનંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? મૃણાલિની સારાભાઈ અનસુયાબેન સારાભાઈ વિક્રમ સારાભાઈ ગૌતમ સારાભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરામ આંબેડકર સાથે સંકળાયેલ નથી ? રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌધ ધર્મ, નાગપુર પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?