સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવોઃ નરસિંહ

તત્પુરુષ
ઉપપદ
દ્વંદ્વ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

ચતુર્ભુજ - બહુવ્રીહી
ગાયમાતા - દ્વન્દ્વ
ખટદર્શન - ઉપપદ
દીવાસળી – તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો.

કર્મધારય
મધ્યમપદલોપી
ઉપપદ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.

કર્મધારય
દ્વિગુ
ઉપપદ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખાવો. : 'નવરાત્રિ' અને 'દશેરા' શબ્દોમાં કયો સમાસ છે ?

તત્પુરુષ
દ્વિગુ
દ્વંદ્વ
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : દલા તરવાડીએ વાડીને પૂછ્યું 'લઉં કે રીંગણા દશ બાર ?'

તત્પુરુષ
બહુવ્રીહી
અવ્યવીભાવ
દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP