વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.નર્મદા તો મારી નાનપણની સખી છે. ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક સંબંધવાચક ગુણવાચક સ્વાદવાચક સાર્વનામિક સંબંધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અંગારા વરસાવતો આકરો ઉનાળો - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક સ્વાદવાચક પરિમાણવાચક સાર્વનામિક ગુણવાચક સ્વાદવાચક પરિમાણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અમૃત જાણી મીરાં પી ગયા - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક જાતિવાચક દ્રવ્યવાચક વ્યક્તિવાચક ભાવવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક વ્યક્તિવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક વ્યક્તિવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. નિપાત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ નિપાત સર્વનામ ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP