વિશેષણ અને ક્રિયાવિશેષણ ગોળમટોળ ચીથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.એ તો આખી રાત લવારો કરશે. અભિગમવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક અભિગમવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. પરિમાણવાચક કર્તૃવાચક ગુણવાચક રંગવાચક પરિમાણવાચક કર્તૃવાચક ગુણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ કોઈનેય વધારે કામ કરવું નથી. વધારે-વિશેષણનો પ્રકાર કયો છે ? સાપેક્ષ દર્શક સંખ્યાવાચક પરિમાણવાચક સાપેક્ષ દર્શક સંખ્યાવાચક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ અઢારે વરણ જેને વહોરવાને આવે - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ગુણવાચક પરિણામવાચક રંગવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP