વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક રંગવાચક ગુણવાચક વ્યક્તિવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. પરિમાણવાચક કર્તુવાચક આકારવાચક રંગવાચક પરિમાણવાચક કર્તુવાચક આકારવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પરિમાણવાચક આકારવાચક કતૃવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક કતૃવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો. ગુણવાચક સ્વાદવાચક માત્રાવાચક સાર્વનામિક ગુણવાચક સ્વાદવાચક માત્રાવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. ગોળ સિક્કા જોવાની ખૂબ મજા આવતી. સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક સાર્વનામિક આકારવાચક પરિમાણવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક પ્રમાણવાચક સમયવાચક સંભાવનાવાચક ક્રમવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP