નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ત્યાં તો અનિલ અને શ્યામલાલ પણ આવી ગયા. તો તો, પણ અને પણ તો તો, પણ અને પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. ટ્રેન પ્રમાણે નથી પણ ટ્રેન પ્રમાણે નથી પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.આવું ટીવી ગામમાં ફક્ત બે જણને ત્યાં છે. માં ફકત આવું ત્યાં માં ફકત આવું ત્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને ? - નિપાતનો પ્રકાર જણાવો. ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ભારવાચક સીમાવાચક ખાતરીવાચક સંશયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત 'તું કાનથી સાંભળે છે ને ?' વાક્યનો નિપાત ઓળખાવો. તું થી છે ને તું થી છે ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP