કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં દીપડા બચાવ અને પુનર્વસન માટે PPP પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ? ઝારખંડ મધ્ય પ્રદેશ કર્ણાટક ગુજરાત ઝારખંડ મધ્ય પ્રદેશ કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દિપડા બચાવ અને પુનર્વસન માટે ગુજરાતના PPP (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) અંતર્ગત દીપડાઓને જુનાગઢથી ક્યાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા ? અમદાવાદ જામનગર કચ્છ સુરત અમદાવાદ જામનગર કચ્છ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાયાબુઝા 2 અવકાશયાન કયા દેશનું છે ? જાપાન દક્ષિણ કોરિયા અમેરિકા ચીન જાપાન દક્ષિણ કોરિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાપાનનું હાયાબુઝા 2 અવકાશયાન કયા એસ્ટરોઇડની મુસાફરી કરીને પૃથ્વીની નજીક આવ્યું હતું ? રિયુગુ વેસ્ટ પલ્લાસ સિરિસ રિયુગુ વેસ્ટ પલ્લાસ સિરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP