કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ' ની ઉજવણી માટે કયા રંગની રિબિન સિમ્બોલ છે ? પીળા લાલ ગુલાબી લીલા પીળા લાલ ગુલાબી લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ 2020' ની થીમ જણાવો ? Global Solidarity, resilient HIV Service Global Solidarity for HIV Global Pandemic, Shared Responsibility Global resilient Against HIV Global Solidarity, resilient HIV Service Global Solidarity for HIV Global Pandemic, Shared Responsibility Global resilient Against HIV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રેડિયો ટેલિસ્કોપને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો આપવામાં આવ્યો હતો ? કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ કુનમિગ રેડિયો ટેલિસ્કોપ ગૌરી બિદાનૂર રેડિયો ઓબ્ઝર્વેટરી જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ ઊટી રેડિયો ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કોને IEEE દ્વારા 'માઈલસ્ટોન'નો દરજ્જો મળેલ નથી ? જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા GMRT ચંદ્રશેખર વેંકટ રામન જગદીશ ચંદ્ર બોઝ મેઘનાથ સાહા GMRT ચંદ્રશેખર વેંકટ રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP