કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં RBI દ્વારા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસીલીટી (LAF)ને કઇ બેંકોમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ? કોમર્શિયલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં રિજનલ રૂરલ બેંકો કોમર્શિયલ બેંકો ડિસ્ટ્રીકટ બેંકો ઉપરોક્ત પૈકી એક પણ નહીં રિજનલ રૂરલ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લિક્વિડિટી એડજેસ્ટમેન્ટ ફેસિલિટી (LAF) કઈ કમિટીની ભલામણને આધારે વર્ષ 1998માં RBIમાં રજૂ કરવામાં આવી હતી ? બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી બળદેવસિંહ કમિટી વિવેક દેબેરોય કમિટી કસ્તૂરીરંગન કમિટી નરસિંહમ કમિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી પટ્ટાભી સિતારમૈયા શ્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદ શ્રી જવાહરલાલ નહેરુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 10 આકાશ મિસાઈલોનું ભારતીય વાયુસેના દ્વારા પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું ? પારાદ્વીપ વ્હિલર ટાપુ સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં પારાદ્વીપ વ્હિલર ટાપુ સૂર્યલંકા ટેસ્ટ ફાયરિંગ રેન્જ ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આકાશ મિસાઈલ વિશે ખોટું વિધાન જણાવો. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. તેની મુખ્ય લાક્ષણિકતા ડીજિટલી કોડેડ કમાન્ડ ગાઈડેન્સ સુવિધા છે. તે DRDO દ્વારા વિકસાવવામાં આવી હતી. તે 50 કિ.મી. સુધીની ઊંચાઈના એરક્રાફ્ટને લક્ષ્ય બનાવી શકે છે. આકાશ મિસાઈલની દરેક બેટરીમાં 'રાજેન્દ્ર' તરીકે ઓળખાતા બેટરી લેવલનાં રડાર હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP