કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
SAARC વિશે ખોટું વિધાન જણાવો ?

આ સંગઠનમાં છેલ્લો જોડાયેલ દેશ અફઘાનિસ્તાન છે.
મુખ્યમથક : ઢાકા
કોઈ સભ્ય દેશો : 8 દેશો
સ્થાપના : 1985 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આગ્રા મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ
રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલ
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

CPIની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા કરવામાં આવે છે.
IIPમાં 6 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
IIPની ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગતની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે.
WPIની ગણતરી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ વિભાગ હેઠળ કાર્યરત આર્થિક સલાહકારની કચેરી દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP