કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સ્વચ્છ ઊર્જા પહેલને પ્રોત્સાહન આપવા માટે ભારતે 'ધ નેશનલ ક્લિન એનર્જી ફંડ'ની શરૂઆત કયા વર્ષે કરી હતી ?

વર્ષ 2012
વર્ષ 2011
વર્ષ 2010
વર્ષ 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્ય દ્વારા બાળ અશ્લીલતાને શોધી કાઢવા માટે 'ક્રોલર' ,'TRACE' અને 'ઓપરેશન બ્લેક ફેસ' શરૂ કરાયું હતું ?

ઉત્તર પ્રદેશ
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP