કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ક્યાં સ્થાપિત થશે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આમાંથી એક પણ નહિ ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આમાંથી એક પણ નહિ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ? શ્રી હરિકોટા નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ શ્રી હરિકોટા નવી દિલ્હી અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં UNDP દ્વારા જારી વર્ષ 2020ના માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 130 120 131 121 130 120 131 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આપેલ વિધાનો પૈકી સાચું /સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આપેલ બંને ISRO એ સતીષ ધવન સ્પેસ સેન્ટર, શ્રી હરિકોટાથી કોમ્યુનિકેશન સેટેલાઈટ CMS-01 લોન્ચ કર્યો છે. એક પણ નહીં CMS-01 સેટેલાઇટ PSLV-C50 લોન્ચ વ્હીકલની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીને વર્ષ-2020 માટેનો ગોલ્ડન પીકોક એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો ? ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.(BEL) સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ. (SAIL) ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિ. (BHEL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP