કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ISROએ કયા શહેરમાં સ્પેસ સિચ્યુએશનલ અવરનેસ(SSA) કંટ્રોલ સેન્ટર NETRAની સ્થાપના કરી ?

અમદાવાદ
નવી દિલ્હી
બેંગલુરુ
શ્રી હરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ?

તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું.
આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું.
એક પણ નહીં
ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ?

બ્રેક ડાન્સ
સર્ફિંગ
ક્રિકેટ T-20
સ્કેટ બોર્ડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
10 લાખ ટિ્વટર ફોલોઅર્સ ધરાવતી વિશ્વની પ્રથમ કેન્દ્રીય બેંક કઈ બની ?

યુરોપિયન સેન્ટ્રલ બેન્ક
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
પીપલ્સ બેંક ઓફ ચાઇના
US ફેડરલ રિઝર્વ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના ત્રીજા રાહત પેકેજ 'આત્મનિર્ભર ભારત 3.0' ની જાહેરાત કરવામાં આવી છે ?

2.65 લાખ કરોડ
12.65 લાખ કરોડ
3.65 લાખ કરોડ
1.65 લાખ કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP