કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં G-20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાયું હતું, G-20 વિશે ખોટું વિધાન જણાવો ? તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન તે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહિત કરે છે. હાલનો અધ્યક્ષ દેશ : ઈરાન સાઉદી અરબમાં 15મા G-20 શિખર સંમેલનનું આયોજન G-20 = 19 દેશો+યુરોપિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નાસાએ 'સેન્ટિનેલ ઉપગ્રહ' લોન્ચ કર્યો હતો, આ ઉપગ્રહનો હેતુ જણાવો ? પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. પૃથ્વી પરના સમુદ્રોની સપાટીની વૃદ્ધિને ટ્રેક કરવી. પૃથ્વી પરની હાઈડ્રોથર્મલ પ્રક્રિયાને સમજવી. આબોહવા પરિવર્તન સમજી પવનોની ગતિ સમજવી. અવકાશી પદાર્થોની પૃથ્વી તરફની આવવાની સંભાવના ચકાસવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ કયા દિવસને આંતરરાષ્ટ્રીય મહામારી સજ્જતા દિવસ તરીકે મનાવવાની મંજૂરી આપી ? 15 ડિસેમ્બર 17 ડિસેમ્બર 21 ડિસેમ્બર 27 ડિસેમ્બર 15 ડિસેમ્બર 17 ડિસેમ્બર 21 ડિસેમ્બર 27 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ? અરુણાચલ પ્રદેશ મિઝોરમ ઉત્તરાખંડ આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ઉત્તરાખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (ઇન્ટરનેશનલ સિવિલ એવિયેશન ડે) ક્યારે મનાવાય છે ? 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP