કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં RBIએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે 'FI- Index'ની શરૂઆત કરી છે. આ FI-Indexનું પૂરું નામ જણાવો. Financial inclusion Index. Future India Index Financial India Index Future Inclusion Index Financial inclusion Index. Future India Index Financial India Index Future Inclusion Index ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 203 61 78 288 203 61 78 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘ટ્રિબ્યુનલ સુધારણા (સેવાની સુવ્યવસ્થિતા શરતો) બિલ, 2021’ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1.આ બિલ અંતર્ગત 9 અપીલ સંસ્થાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે અને તેમના કાર્યો અન્ય ન્યાયિક સંસ્થાઓને ટ્રાન્સફર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.2. આ બિલ હેઠળ કેન્દ્ર સરકારને ટ્રિબ્યુનલ્સના સભ્યોની લાયકાત, નિમણૂક, કાર્યકાળ, પગાર અને ભથ્થા, રાજીનામુ તથા સેવાની શરતો અંગેના નિયમો બનાવવા માટેની સત્તા આપવામાં આવી છે.3. આ અધિનિયમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ‘સર્ચ-ક્રમ-સિલેકશન’ની ભલામણ પર ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી એન. કે. સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી બીરેન સિંઘ શ્રી એમ. કે. સિંઘ શ્રી એન. કે. સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી બીરેન સિંઘ શ્રી એમ. કે. સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી રવિ કુમાર દહિયા કઈ રમત સાથે સંકળાયેલ છે ? ક્રિકેટ કુસ્તી સ્વિમિંગ હોકી ક્રિકેટ કુસ્તી સ્વિમિંગ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP